તત્વનો બોધ;
તત્વનો બોધ;
1 min
213
ગુણ જોઈએ તો ગુરુને શોધ,
જે ગુરુ આપે તત્વનો બોધ;
પરને વળગ્યો હીંડે અંધ,
આંખ્યાળો નવ વળગે ખંધ;
સદ્ગુરુ વિના ગળે બાંધી શલા,
એમ અખો ભર્મ્યા ભલભલા