Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
કર્મો એ જ સાથી
કર્મો એ જ સાથી
★★★★★

© Chaitanya Joshi

Inspirational Others

1 Minutes   8.6K    5


Content Ranking

સારાં નરસાં કર્મો એ જ આપણાં સાથી,

સારાં નરસાં કર્મો એ જ આપણાં સંગાથી.


આપણાં પગલાં એ જ આપણું ભાવિ,

સદબુદ્ધિ કાજે લઈએ પરમેશને પ્રાર્થી... સારાં નરસાં o


વિચાર એવાં વર્તન એ જ ક્રમ સૃષ્ટિનો,

દુર્વિચારોને દ્રઢ મનોબળે લઈએ નાથી... સારાં નરસાં o


મળ્યો દેહ માનવનો તો કૈંક કરી છૂટીએ,

સદા સદગુણોને નીરખીએ નિજ નૈનથી... સારાં નરસાં o


પુણ્ય પાથેય બાંધીએ; સત્કર્મોની મૂડી,

વૈખરી સામે પરા ઉચ્ચરીએ જબાનથી...સારાં નરસાં o

કવિતા કર્મ સાથી જીવન પુણ્ય સંચય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..