Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નહી ફાવે
નહી ફાવે
★★★★★

© Jayshree Tilala

Others

1 Minutes   7.0K    11


Content Ranking

નહી ફાવે,
એમની સાથે..
 
અરે!
સપનાઓ સાથે..
 
જ્યારે એ એમનું વિશ્વ
ઊઘાડે છે. તો,
હુ ઊંઘી જાઉ..
 
જ્યારે તે ઉડવા માટે
પાંખો ફેલાવે છે તો,
બહુ મન થાય
મોકળા મને ઉડવાનું
પણ હું જ એની
પાંખો બાંધી દઉં..
 
એ ભલે રાહ જોવે
પાંખ પ્રસરાવી, પણ
હવે નહી જ ફાવે,
એમની સાથે..
 
અરે!
સપનાઓ સાથે
જીવવાનું..

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..