આવશે જરૂર
આવશે જરૂર
1 min
1.4K
મારા જીવનમાં અેક એવો દિવસ આવશે જરૂર,
અને ખુદાને મારા પર વિશ્વાસ બની રહેશે જરૂર,
ભગવાનની પણ અેક ઈરછા છે અમને મળાવવાની,
અેક વાર તો દિવસમાં અે મારી ખબર પૂછશે જરૂર