Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Children Stories Classics

5.0  

Heena Pandya (ખુશી)

Children Stories Classics

માં

માં

1 min
483


પાર દરિયા પણ કરાવે છે માં.

કે કહી ક્યાં એ બતાવે છે માં?


દેવ માંગે અવતરણ ધરતી પર,

લાડ એવા જો લડાવે છે માં.


કાળજી છે રોજની કે માથે લઇ,

ટચાકા ફોડી એ જતાવે છે માં.


એ હલેસા મારતી જીવનને,

રોજ સાગરને તરાવે છે માં.


દર્દ ભૂલાવી દઈને સઘળા,

હું રડું ત્યારે હસાવે છે માં.


આંગળી ઝાલી લઈ ચાલે છે,

આ જગત આખું ફરાવે છે માં.


એ ખુશી આપી "ખુશી" માંગે નહિ,

કે હિસાબો ક્યાં ગણાવે છે માં?


Rate this content
Log in