ગણેશ સ્તુતિ
ગણેશ સ્તુતિ
1 min
13.4K
પૂજાય દેવમાં પે’લાં વાહન મૂષકને ધરે,
ઉમાનાં લાડકા રાજા શિવ સંતાન નાનકા;
કાર્તિકે બંધુ ને પત્નિ રિદ્ધિ-સિદ્ધિ આસપાસ,
એક દંત શિરે હસ્તિ લડ્ડુ પ્રિય ગજાનના॥