Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Tragedy

2  

Meena Mangarolia

Tragedy

હિસાબ

હિસાબ

1 min
7.1K


આજ મારા ઉદાસ દિવસોના

હું હિસાબ માંગીશ...

મારી રાતોના તૂટેલા ખ્વાબોના

હું હિસાબ માંગીશ...

છલકાવ્યા તો નથી જામ મેં છતાંય,

તારા હોઠોના શરાબ ની એક પ્યાલી માંગીશ...

પીંછીથી પીળો રંગ લઈ તારી તસ્વીર બનાવીશ...

તું ઝળહળતો રહે એની સલામી માંગીશ...

તારા સપનાં, મારા નયનોની તળે સંતાડવા

પાંપણનો એક પલકારો માંગીશ...     

આપીશ ને...?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy