Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અમે ક્યાં કશુંય માંગ્યું હતું ?
અમે ક્યાં કશુંય માંગ્યું હતું ?
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.8K    7


Content Ranking

અમે ક્યાં કશુંય માંગ્યું હતું?
છતાં તમે બધુંય આપ્યું હતું 

ખબર ન પડતાં વાતવાતમાં 
દીલને કેવું સિફતથી માપ્યું હતું

લાડ લડાવતાં નીત અવનવા 
કેવળ એકજ નામ જાપ્યું હતું 

ગમતું હતું મનને તેથી જ
અંતરમાં ભીતરે છાપ્યું હતું 

જપતાં હતાં ક્ષણે ક્ષણે તેને 
હ્યદય સરસું 'જશ' ચાંપ્યું હતું 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..