Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kunjal Chhaya

Abstract Inspirational

2  

Kunjal Chhaya

Abstract Inspirational

સ્મૃતિ વિયોગ

સ્મૃતિ વિયોગ

1 min
1.5K


એ વખતે તુજથી વિખૂટા પડ્યા પછી,
થાય છે જાણે, કઈં ખોરવાયું મારું;
તારા સાથેનાં સંસ્મરણોની માળા તૂટી જાણે !

વિરહનાં મૌનમાં વિખેરાયેલા શબ્દો,
વીણી, ચૂંટી, ભેગા કરી, બનાવું કાવ્ય એવું;
અકબંધ રહે એમાં સ્મૃતિની ઝલક તારી.


Rate this content
Log in