Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કેમ ચાલશે
કેમ ચાલશે
★★★★★

© Udyan Gohil

Others

1 Minutes   13.4K    4


Content Ranking

તમે આમ  પાછા વળી જશો તે કેમ ચાલશે,
અધુરી મુલાકાત ના ડંખ  જોબનિયે વાગશે.

ને મહોબ્બત  ફતવો તો છે નહીં મૌલવીનો,
કે નઝરોથી ઘેરાઈ ને તમને અકબંધ રાખશે.

કહું છું, માંડો મોકાણ એક પૂર્ણ મિલનની,
 પછી ઉઠે સોડમ  નખશીખ તમને ય ફાવશે.

યાદ હોય કદાચ,નહીંતો થોડુંક જોર નાખો, 
આંખોના મેળાપનો રંગ તમને પાકટ લાગશે.

ને કઈ કહું તો અર્થ માં ન ઉમેરાશે 'ઉદયન', 
હવે જો સનમમાં જાણે બધાં શું શું ભાળશે. 

મુલાકાત મૌલવી યાદ.

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..