Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

મા એક ગઝલ

મા એક ગઝલ

1 min
13.8K


એક ગઝલ છે મારા મમ્મી
મરીઝની અને આદિલની ગઝલ જેવીદર્દ તો હોય છે પણ પ્રેમ દર્શાવે
થોડી થોડી ઘાયલની ગઝલ જેવીને નાઝિર અને બેફામની ગઝલ જેવી ભક્તિભાવ
પણ મારી મમેં એજ મારી ગઝલ
હું કાંઈ પણ લખું મમ્મીને જ દેખાડું
પારખ તો સોની જેવી મમ્મી પારખે
અને પછીજ બને મારી ગઝલ
જન્મ્યો ત્યારથી મમ્મી મારા માટે રદીફ જેમ સાથ
આપે છે
દરેક શેરમાં રદીફ સાથે હોય તેમ
જેનો સાથ હોય તેની આગળ લટકા રૂપે
કાફિયા હોય તો ખરા
ક્યારેક ખીજાય તો ક્યારેક મીઠો માર પણ મારે
એટલે જ એક ગઝલ છે મારા મમ્મી...


Rate this content
Log in