Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કાવ્ય-સંગ્રહ
કાવ્ય-સંગ્રહ
★★★★★

© Khvab Ji

Inspirational

1 Minutes   13.3K    5


Content Ranking

બાકસને 

કાવ્ય-સંગ્રહ  

અને એમાંની 

બધી દીવાસળીઓને

કવિતાઓ  

માની શકો, તો

એ બધી દીવાસળીઓ

દીવા જ પ્રગટાવૈ...

અાગ ન ચાંપે...

કાવ્ય-સંગ્રહ દીવા દીવાસળી કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..