અપ્સરા
અપ્સરા
તારકતેજ પ્હેરી,
લય-લુપ્ત અપ્સરા
સ્વર્ગથી છેક અહીં ;
શું કામ આવી હશે?
સવાલ, એ જ સતાવે,
દેખાવ જયારે તમે !
(લયલુપ્ત =પદભ્રષ્ટ)
તારકતેજ પ્હેરી,
લય-લુપ્ત અપ્સરા
સ્વર્ગથી છેક અહીં ;
શું કામ આવી હશે?
સવાલ, એ જ સતાવે,
દેખાવ જયારે તમે !
(લયલુપ્ત =પદભ્રષ્ટ)