Meerabai Sant

Classics


0  

Meerabai Sant

Classics


કાનુડો કાળજાની કોર છે

કાનુડો કાળજાની કોર છે

1 min 146 1 min 146

કાનુડો કાળજાની કોર છે.

મોરમુકુટ પીતાંબર સોહે,

કુંડલકી ઝકઝોર છે.

વૃન્દાવનની કુંજગલનમાં,

નાચત નંદકિશોર છે.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

ચરનકમલ ચિતચોર છે.


Rate this content
Originality
Flow
Language
Cover Design