Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Others

3  

Shaimee Oza

Others

શાહીથી

શાહીથી

1 min
200


જીંદગીને મારે લખવી છે,

તને લખવી છે, શાહીથી,


જડમૂળથી તને બદલી નાંખવી છે,

તને એક શાહીથી,


સપનાઓ લખવા મારે

એક ટીપું શાહીથી,

હજી સંબંધ શરુ કરવાના બાકી છતાં,


મોત નજીક છે મારે, આજે એ મોતને

લખવું મારે એક શાહીથી,


એ જીંદગી, ઉભી તો રહે દોસ્ત,

મારે તને રંગવી છે, એક શાહીથી,


ભલે મોત આવે આજ પળે,

મારે તને દોરવી છે, એક શાહીથી,


એક શાહીથી જીંદગી બદલાઈ જાય છે,

કોણ કયાંથી કયાં પહોંચી જાય છે,


મારે મોત તને લખવું છે,

એક ટીપું શાહીથી.


Rate this content
Log in