Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Thriller Tragedy

3  

Meena Mangarolia

Thriller Tragedy

શહાદત

શહાદત

1 min
408




શહાદત વહોરી છે,

મારા જાંબાઝ સપૂતોએ,


મા ભોમને કાજ,

સુખદુઃખના આંસુ સાથ,


મમતાભરી આંખોમાં,

ખુશીછે આજ મને,


એ મારા પ્યારા વતન,

કોટી કોટી વંદન મારા,


વહાલા વીર શહીદોની,

શહાદત ને સલામ,


આજ આ સૂરજે લીધી,

સમુંદરમાં સમાધી,


ક્ષિતિજે કરી રડારોળ,

સમુંદરે લીધુ મૌન,


આભની આંખોમાંથી,

નીકળી અગનજાળ ....


થઈ સમુંદરના પેટાળમાં,

ભયાનક હિલચાલ...

કિનારો બેહાલ!



Rate this content
Log in

Similar gujarati poem from Thriller