Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devang Desai

Others

3  

Devang Desai

Others

એક નવી દુનિયા

એક નવી દુનિયા

1 min
7.1K


અતીત ની સાથે સંતાકુકડી રમતી
કેટલીક ગમતી અણગમતી યાદો. ..

રોજ એક થપ્પો આપી ને
કે ચાલ રાહ કોની જુએ છે . 

જે આજે સાથે નથી 
એમના વગર ચાલે જ છે તારી દુનિયા,

 જો સામે રાહ જુએ છે
એક નવી દુનિયા

 હવે તારે નક્કી કરવા નું કે
પેલે પાર જવું કે

 પછી અહી જ યાદો
સાથે રહી ને દુ:ખી થવું.


Rate this content
Log in