પડછાયાથી પ્રીત
પડછાયાથી પ્રીત
1 min
1.1K
મારી જિંદગીની
પહેલી જીત હતી
મને એક પડછાયાથી
પ્રીત હતી
ભલે દુનિયાએ મને
બનાવ્યો”મૌન”
“મૌન”ગમતો તે
પ્યારની રીત હતી