Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

કેટલું અઘરું લાગે!

કેટલું અઘરું લાગે!

1 min
6.7K


વાદળા હોય અને વરસાદ ના હોય
કેટલું અઘરું લાગે!
 
પૂર હોય અને પીવાનું પાણી ના હોય
કેટલું અઘરું લાગે!
 
ગામ હોય અને એકતા ના હોય
કેટલું અઘરું લાગે!
 
પોતાના હોય અને જોડે ના હોય
કેટલું અઘરું લાગે!
 
મોબાઇલ હોય અને નેટ ના હોય
કેટલું અઘરું લાગે!
 
શિક્ષણ હોય અને સંસ્કાર ના હોય
કેટલું અઘરું લાગે!
 
સાધુ હોય અને સાધુતા ના હોય
કેટલું અઘરું લાગે!
 
જિંદગી હોય અને પ્રેમ ના હોય
કેટલું અઘરું લાગે!
 
 
 


Rate this content
Log in