Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તરબોળ  લાગણી
તરબોળ લાગણી
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.6K    4


Content Ranking

અમે પૂછ્યું નહિ, તમે કશું બોલ્યાં નહિ,

કદમ બન્યાં સ્તબ્ધ, ડગલું પણ ચાલ્યાં નહિ.

મનની વાત રહી ગઇ બધી મનમાં અમારા,

બોલી આંખો, પણ હોઠ તો હલ્યાં નહિ.

કહેવું તો હતું કેટલું બધું પ્રિયવર તમોને,

પણ શબ્દો મુખમાંથી, બહાર નિકળ્યાં નહિ.

સમજી જ ના શકાઇ, તમારા દિલની વાત,

હૈયાના બંધ દ્રાર , તમે કદી ખોલ્યાં નહિ.

લાગણીમાં તરબોળ હતી એ આખરી વેળા,

તરબોળ પછી તો 'જશ' આપણે કદી મળ્યાં નહિ.

લાગણી પ્રેમ વ્યથા ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..