સત્તાબળ
સત્તાબળ
નિજ શક્તિયે કર્યું આકાશ,
તત્વે તત્વ હવો પરકાશ;
અંશે અંશ ભૂતિક પિંડ થયા,
સત્તાબળ વડે ચાલી ગયા;
જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ,
એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ.
નિજ શક્તિયે કર્યું આકાશ,
તત્વે તત્વ હવો પરકાશ;
અંશે અંશ ભૂતિક પિંડ થયા,
સત્તાબળ વડે ચાલી ગયા;
જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ,
એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ.