Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

દેવળ જૂનું તો થયું

દેવળ જૂનું તો થયું

1 min
123


જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;

મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. - મારો૦

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;

પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. - મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;

ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. - મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;

પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. - મારો૦


Rate this content
Log in

Similar gujarati poem from Classics