Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Drama

1  

Kiran shah

Drama

ખમૈયા કર

ખમૈયા કર

1 min
321


મેહુલ્યા બાપલિયા..

ખમૈયા કરને હવે....

આ ધરતીના છોરું.....

કાયમ વિનવે...


આવ બાપલિયા.. આવ કહીને

આજ તને ન વરસવા વિનવે..

વિનવણી પર વિનમણી..

વરસાદ હવે ન વરસ

અષાઢથી કારતક આવ્યો

એય જવું જવું કરે..


તું પણ...

અતિ સર્વસ્વ વર્જયતે...

તો

હવે મહેર કર..

બાપલિયા હવે હાથ જોડ્યા હો,


આવતા વરસે પાછો સમયસર આવજે,

ધરતીના છોરું ને હેરાન ન કરીશ..

તો..હવે...

વિદાય લે છે ને?

એ તારી વિદાયે

આજ આ આંખો વરસસે...

જા બાપલિયા જા હવે સુખેથી જા

ટાઠે કોઠે નિરાંતવા જીવે 

જા બાપલિયા જા...


Rate this content
Log in

Similar gujarati poem from Drama