Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

ન હતા

ન હતા

1 min
13.7K


નિશબ્દ હતા ઘડીક વચનબધ્ધ ન હતા,
પડછાયા સાથે એમ આયોજનબધ્ધ ન હતા.

જાતેજ ઉગાડી ને જાતે જ વિખેરી જિંદગી,
જોયું તો શમણાઓ કાંઈ ક્ર્મબઘ્ધ ન હતા.

ખુલી કર્યા ખુલાસાઓ કેદ કાંઈ કફનમાં,
ખુલાસાઓ અમારા એમ તર્કબધ્ધ ન હતા.

વક્રતા કહું કે બલિહારી નસીબની એને,
ગુંજતા શોકનાં પડઘમ અસંબઘ્ધ ન હતા.

ઘેરાતો જતો એક નાદ અંતરના ઊંડાણમાં,
અલગારી જોયું કોઈ અહીં શોકબધ્ધ ન હતા.


Rate this content
Log in