Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Drama Fantasy Inspirational

3  

Meena Mangarolia

Drama Fantasy Inspirational

લીલું પાંદડું

લીલું પાંદડું

1 min
7.2K


ઈચ્છાની નાનકડી વેલ,

પર ઉગ્યું છે એક લીલું પાંદડું,


લીલુંડા પાંદડાની ઉછળતી વેલ,

અને ભિતર થયો એક, અણછાજતો,

આનંદ...


આજ પાંદડા ને પણ મોહ લાગ્યો છે,

આસોપાલવની ડાળીએ ચડવાનો,

પણ હજુ વાર છે શ્રાવણીયાંને.

ભાદરવો તરસે અને વરસે..


એકધારો...એકધારો.


Rate this content
Log in