લઘુકાવ્ય- નવી સવાર
લઘુકાવ્ય- નવી સવાર
સૂરજ છે તો
રબ્બર સ્ટેમ્પ...
પૃથ્વી નાં
પાનાં પર રોજ
એનો એક જ
સિક્કો છપાય છે,
પણ --
એનું લખાણ
અા છે---
"લ્યો, રોજ એક
નવી સવાર....!"
સૂરજ છે તો
રબ્બર સ્ટેમ્પ...
પૃથ્વી નાં
પાનાં પર રોજ
એનો એક જ
સિક્કો છપાય છે,
પણ --
એનું લખાણ
અા છે---
"લ્યો, રોજ એક
નવી સવાર....!"