હકિકત
હકિકત
1 min
6.8K
એક દિલને આશ છે કે
ભલે આ જિંદગીમા કદી
ન પહેરી શકો એ સપના
પણ ખીંટી પર ટાંગીને
રોજ રોજ નિરખી ને
કયારેક હકીકતબનશે
એજએક આશાએ