Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kausumi Nanavati

Others

3  

Kausumi Nanavati

Others

તિરાડ

તિરાડ

1 min
192


એવા તે કેવા થયા મનના ખટરાગ,

કે ઉજડી ગયો ઘરનો આ બાગ.


ખિલતી એ કળી મહેક સમ ગુલાબ,

વિસરાઇ ગઇ પ્રેમ ભરી અત્તરની સુવાસ.


સિંચ્યું હતુ વ્હાલ ઉછેરવા બાગ,

આવી શિશિર ઉજાડવાને બાગ.


ઓચિંતી આવી બેઠી ક્યાંથી આ પાનખર,

જ્યાં ગૂજતા હતા વસંતના રાગ.


Rate this content
Log in