Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hemaxi Buch

Children Stories

2  

Hemaxi Buch

Children Stories

વતન

વતન

1 min
129


મારું ગામ મારું શહેર મારો દેશ,

જન્મ દેનાર આ ધરતી માં

સારા કર્મો સારી ભૂમિ મળે,

જેટલો મારી મા નો વ્હાલો

એટલો જ વ્હાલો જન્મભૂમિ નો,


ક્યાંય પણ રહું ક્યાંય પણ ભમું

અંતે યાદ આવે આ મારી ધરતી મા,

હું કરું ગમે તે ભૂલો

વ્હાલ જ વરસાવે માં,

વતન મારું આ પ્યારું વતન

સૌથી પ્યારું મને આ વતન.


Rate this content
Log in