Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

ના જોઈએ!

ના જોઈએ!

1 min
6.8K


હ્રદય ખોલવા મિત્રો જોઈએ, પાસવર્ડ ના જોઈએ!
સ્વસ્થ શરીર માટે યોગ જોઈએ, સોફ્ટવેર ના જોઈએ!
 
સુખદુઃખ જાતે ડાઉનલોડ કર. એપ્લિકેશન ના જોઈએ!
સંબંધ ઓટો રિચાર્જ કર, ચાર્જર ના જોઈએ!
 
ફ્રેન્ડ તો તું પહેલેથી જ છે, રિકવેસ્ટ ના જોઈએ!
મન રાખ ચોખ્ખું, વાયરસ ના જોઈએ!
 
હાથથી મિલાવ હાથ લાઈક ના જોઈએ!
વિચાર કર શુધ્ધ, સ્ટેટસ ના જોઈએ!
 
ફેઈસ રાખ ફેશ, ફેસબુક ના જોઈએ!
તાજી હવા કર બાઈટ, મેધા બાઈટ ના જોઈએ!
 
મગજ જ છે અજીબ, હાર્ડડીશ્ક ના જોઈએ!
દિલથી જોડ દિલના તાર, નેટ ના જોઈએ!


Rate this content
Log in