બાથ.
બાથ.
આપવો હોય જો સાથ,
તો પકડી લે આ હાથ,
જમાનાથી શું ડરવું?
જાણે છે ઓલ્યો જાનકીનાથ,
તું જાણે સીતા ને હું હોઉં રામ,
હોય કેવો મજાનો સંગાથ,
આશાઓ તારી જીવંત રાખજે,
હું છું, હવે તે નથી અનાથ,
વધુ વિચારવામાં સમય વહી જશે,
આવ દોડીને ભરી લે બાથ!
આપવો હોય જો સાથ,
તો પકડી લે આ હાથ,
જમાનાથી શું ડરવું?
જાણે છે ઓલ્યો જાનકીનાથ,
તું જાણે સીતા ને હું હોઉં રામ,
હોય કેવો મજાનો સંગાથ,
આશાઓ તારી જીવંત રાખજે,
હું છું, હવે તે નથી અનાથ,
વધુ વિચારવામાં સમય વહી જશે,
આવ દોડીને ભરી લે બાથ!