મારા જીવનની હર પલ

મારા જીવનની હર પલ

1 min 6.9K 1 min 6.9K

તને મારા જીવનની

હર પલ મળી જાય,

સ્વપ્ન જુએ તું

સવાર પડે ને એ પુરા થઈ જાય.

શ્વાસ હું લઉં ને

જીવન આખું તું જીવી જાય.

હે પ્રભુ,

બસ આ એક ઈચ્છા

મારી જો પુરી થઈ જાય.

"વિવેક" સાત જન્મ,

તારો રુણી બની જાય.


Rate this content
Originality
Flow
Language
Cover Design