Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

3  

Sweta Mehta

Others

હસ્તમેળાપ

હસ્તમેળાપ

1 min
6.8K


સ્નેહનું સરનામું સાચવી રાખજો.
હદયમાં કૂણી લાગણી માટે એક ખુણો ખાલી રાખજો.

જીવનભર ધબકતો રહે જે શ્વાસમાં 
એવો એક સબંધ પણ બાંધી રાખજો. 

એક મીઠી યાદ બનીને મનમાં વસે
એવા સ્નેહનો સ્પર્શ અકબંધ રાખજો.

હૂંફ આપે જે જીવનમાં કંપાવતા દર્દ સામે
એવી હથેળીઓ સાથે 'મનસ્મિત' હંમેશ હસ્તમેળાપ રાખજો.


Rate this content
Log in