Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કેવી અજબ કહાની
કેવી અજબ કહાની
★★★★★

© Chetan Patel

Others

1 Minutes   7.1K    7


Content Ranking

કેવી અજબ કહાની રોજ કહેવાતી 
પ્રણય કેરી વાતો જ અહીં છલકાતી 
 
ડુબાડે ફૂલડાંઓને, પથ્થરને એ તારે 
એવી સરિતાની વાતો અહીં ગવાતી 
 
દુઃખમાં રોતા નયન, સુખમાં હસતાં ઓષ્ટ 
એવી દલડાંની કહાણી રોજ સંભળાતી 
 
કેડી પર કંટકો, વાણીનાં વાગે શર 
એવા શબ્દોની માયા અહીં જોવાતી 
 
વરસતાં નીરમાં ભીંજાતા તન, છતાં મન કોરા 
એવી લાગણીઓ સદા અહીં પ્રસરતી 
 
રાત નાની ને વેશ ઝાઝા, આપણાં 
મળી જિંદગી છતાં, મૃત્યુ જેમ રોજ જીવાતી 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..