Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tanvi Tandel

Drama

2  

Tanvi Tandel

Drama

અહમ્

અહમ્

1 min
460


ફ્લાવરવાઝમાં બેઠેલ એક રતુમડું ફૂલ,

જોઈ રહ્યું છે મારી તરફ....

સાહજિક રીતે જ.


શ્વાસ લઈ છોડવાનો નિયમ

કદાચ એને પણ લાગુ પડતો હતો.


આછું અજવાળું પથરાયું રૂમમાં,

આંખોમાંથી,

દડ દડ કરતુ આંસુ સમાયું ઓશિકામાં....


કદાચ મને કઈ કહેવા માંગતું હતું એ.

શું?

અંગુલિ નિર્દેશ નમવાના શિરસ્તે

ચાદર નીચે સંતાડેલ,

તસવીરમાં હસી રહ્યો એ ચહેરો......



Rate this content
Log in

Similar gujarati poem from Drama