Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Inspirational Children

3  

Shailee Parikh

Inspirational Children

બાળસખાઓ આવજો

બાળસખાઓ આવજો

1 min
6.8K


આવજો, સૌ બાળસખાઓ,

આવજો ઇટાલિયન પીઝાથી,

ભારખરીયો પીઝા પ્રેમથી ખાજો.

માછલીઘરની માછલીઓને,

નજીકના તળાવમાં છોડી આવજો,

તમારી કુટેવો છોડી, સારી ટેવો અપનાવજો.

તમારા નાના-નાના સપના,

નીંદરની ટોપલીમાં સજાવજો,

આવજો, સૌ બાળસખાઓ, આવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational