Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ishita Sharma

Others

2  

Ishita Sharma

Others

ખરા છો તમે...

ખરા છો તમે...

1 min
7.0K


ક્યારેક નજર તો સામે મિલાવો,
કયાં સુધી ત્રાંસી નજરથી જોશો,
ખરા છો તમે...
 
પૂછુ કૈં તમને તો જવાબ ન આપો,
હંમેશા રાહ મારા મેસેજની જોવો,
ખરા છો તમે...
 
સમજીને નાસમજ ના બનો,
જાણીને કેમ અજાણ્યા બનો,
ખરા છો તમે...
 
લાગણીના આ પ્રવાહને ના રોકો,
મનમાં તરંગોને શીદને છો રોકો,
ખરા છો તમે...
 
કૈ'ક અનોખો સંબંધ બંધાયો,
ને પૂછો શું છે સંબંધ આપણો,
ખરા છો તમે...
 
મૌન વાચા હ્રદય ની તમે સાંભળો


Rate this content
Log in