Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Romance

3  

Mukesh Jogi

Romance

રાખી છે

રાખી છે

1 min
7.0K


જાત એણે સાવ અળગી રાખી છે,

મોર માફક માથે કલગી રાખી છે,


પ્યાર માં ખુવારી ની પરવા નથી,

સાચવીને તો ય પગલી રાખી છે,


આગમનની વાત જયાં મે સાંભળી,

ભરબપોરે સાંજ ઢળતી રાખી છે,


આ બધો મય ધારુ તો હું પી શકું,

મેં સુરાહી દોસ્ત ગળતી રાખી છે,


જીવતો'તો જે હવા ના જોરે હું,

એ હવાએ લાશ જલતી રાખી છે,


ચાંદની અભિમાન તારૂ તોડવા,

ચીજ એવી એક મળતી રાખી છે,


"જોગી" હસવાનો કરે છે ડોળ ને,

એક છાની અશ્રુ ઢગલી રાખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance