Khvab Ji
Others
મધમાખીઓને
ઊડાડી દઈ ને
હું બોલ્યો-
હાશ ! હવે ઘણું
મધ મળશે...!
ત્યારે ?
ત્યારે, એક અજગર સરકી રહ્યો હતો,
મધપૂડા તરફ..!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ