અખંડ
અખંડ
1 min
269
ધરે પિંડ કાંઈ એકતા કરે,
તેમાં જીવ અપોપું ધરે;
જડ દેહ સંગે જડતા ગ્રહે,
ચૈતન પક્ષ મૂકીને દહે;
અખા કુબુદ્ધે પ્રીછે પિંડ,
પણ આત્મા પ્રીછે છે અખંડ