Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipak Valera

Others

0  

Dipak Valera

Others

માવડી

માવડી

1 min
97


માં 

................મા  વ  ડી  ...................
વેદનાનો દેશ હૈયામાં ,દબાવી  માવડી,
બાલુડા મેલી પછી  સ્વર્ગે સિધાવી  માવડી.

મારી  ભિતર એક આશ્ચર્ય, ગૂંગળાઈ બોલતું,
દુનિયા તેં  ગળથૂથીમાં ઓળખાવી માવડી.

કોઈ  માસ્તર બોલવાનું,   શિખવાડે  ના કદી  ,
માં પ્રથમ શબ્દે શિશુ  કંઠે  છુપાવી  માવડી  ,

જીવતર આખું  ઉભું  ઘર  માં  કર્યું છે  દિલથી,
બાળપણમાં જીવવાની ઢબ શિખાવી માવડી.

આજ માંની  યાદ આવી,  આંખ  ઝરમર  થાય છે,
" દીપ " ઈશ્વર એકલો  પડતાં બનાવી  માવડી  .

............................દીપક વાલેરા.."દીપ "........

.............................29/5/17/ ...


Rate this content
Log in

More gujarati poem from Dipak Valera