Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

કૃષ્ણ રૂપાળા!

કૃષ્ણ રૂપાળા!

1 min
7.1K


ટેબલ-તળિયા-પેલ-મથાળા,
જેવો હીરો, એવા ગાળા!

સપનાનું તો એવું છે કે-
રાધા કાળી, કૃષ્ણ રૂપાળા!

તારી ભોળી આંખો જાણે-
નવરાત્રિમાં રમતી બાળા.

ચાવી થઇ ગઇ મારી આંખો,
નીરખી એના ઘરને તાળા!

'નિનાદ' ઉસ્તાદી રહેવા દો,
આપ ગઝલના ઠોઠ-નિશાળા!


Rate this content
Log in