Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Fantasy

3  

Kiran shah

Fantasy

નિયતી

નિયતી

1 min
318


નિયતી એની એ જ..

ઘરેથી નિકળી..

હસતી રમતી બાળા,

પર્વત પરથી સડસડાટ એ તો લસરી..


જંગલ જંગલ ..

ગામ ગામ ફરતી..

ક્યાંક સૌમ્ય રૂપે

ક્યાંક રોદ્ર...


છતાં એ માતા જ કહેવાતી...

મંઝિલ એની સાગરને મળવું,

એમાં જ સમાવવું,

પણ


દરેકના નસીબ એવાં ક્યાં?

કૈઈ રસ્તે રઝળતી..

કોઈ રણે ખોવાતી...

તો કોઈ ...

જેવી જેની નિયતી..


આખર તો નદી પણ સ્ત્રીજાતિ..

લોકમાતા બની અંતેય પૂજાતી..

પૂજાશે.


એ જ તો છે..

શક્તિને જીવાદોરી..


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy