Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Vala

Others

2  

Anil Vala

Others

હરિ! હવે હેલો સંભળાવો હાલો.

હરિ! હવે હેલો સંભળાવો હાલો.

1 min
7.2K


હરિ! હવે હેલો સંભળાવો હાલો.

હરિ! હવે હેલો સંભળાવો હાલો...

હેલો, રામદેવનો હેલો !

 

જાતરાએ જાનારા વાણિયાની હાર્યે નથી રે આજે કોઈ,

રમત્યું રમ્યા'તા ત્રણ તલ્લાની,

એમાં ખોવાઈ મારી મોઈ!

પ્હેલો માનો તો હું પ્હેલો નહિતર હું તો છેલ્લો...

હેલો, રામદેવનો હેલો...

 

ચોર ચોરશે કશુંક એનો નથી મને કંઈ ભય,

તમે જ મારું નાણું, પઈને જાણે મારી બઈ!

હરિ! હાથ મેં ધોયો મુજથી છતાં રહ્યો કાં મૅલો?

હેલો, રામદેવનો હેલો...

 

શબ્દ હવે તો અંધ થિયાં ને લયને નીકળ્યો કોઢ,

ચાદર માની મને પ્રેમથી હરિ હવે તું ઓઢ...

ટેમસર હું થ્યો તમારો...

નહિ મોડો નહિ વ્હેલો,

હેલો, રામદેવનો હેલો....

હરિ ! હવે હેલો સંભળાવો હાલો...


Rate this content
Log in