Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipal Upadhyay

Others

2  

Dipal Upadhyay

Others

ઘરના માળામાં

ઘરના માળામાં

1 min
6.9K


ઘરના માળામાં કંઈક બળ્યું છે
હમણાં હમણાં
ખ્વાબ, દિલ કે પત્રો
ખબર નહીં
 
મૌસમમાં મહેસુસ થયું કંઈક
હમણાં હમણાં
વાતો, કહાની કે તારું નામ
ખબર નહીં
 
હથેળીમાં જરાક ચુભ્યું કંઇક
હમણાં હમણાં
ટુકડા, પાંદડીઓ કે આંસુઓ
ખબર નહીં..


Rate this content
Log in