Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Tragedy

3  

Hemaxi Buch

Tragedy

આંસુ

આંસુ

1 min
484


આંખો ને વહેવાનું બહાનું જોઈએ,

ખુશી કે ગમ ગમે તે હોય,

શું ફેર પડે ભાવનાઓ તો વહ્યા કરે,

ખારાશ માં ક્યારેક સપનાઓ ધોવાય,

ક્યારેક ઈચ્છાઓ મરી પરવારે,

ક્યારેક કંઇક મેળવવાનો ઉત્સાહ,

લાગણીઓમાં ખારાશ આવે,

ને હૃદય ની ખારાશ આંસુ બની વહે,

વિશ્વાસ તૂટે ને દિલ નો બાંધ,

આંખોના બારણા તોડી વહી આવે.


Rate this content
Log in