Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

જીતવાનું !

જીતવાનું !

1 min
13.8K


જીતવાનું જીતવાનું જીતવાનું, આપણે,

જીતવાનું જીતવાનું જીતવાનું, આપણે,


રાત કે દિવસ નહી જોવાનું, આપણે,

દુઃખમાં કદી નહી રોવાનું, આપણે જીતવાનું !


મુસીબતો સામે પડવાનું, આપણે,

થાક્યા વગર છે લડવાનું, આપણે જીતવાનું !


કોશિશ કરવાનું નહી છોડવાનું, આપણે,

વણથંભ્યા પછી દોડવાનું, આપણે જીતવાનું !


ભવિષ્યને મરોડવાનુ, આપણે,

જીત સાથે એને જોડવાનું, આપણે, જીતવાનું !


જીતવાનું જીતવાનું જીતવાનું, આપણે,

જીતવાનું જીતવાનું જીતવાનું, આપણે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational