દેવ દિવાળી
દેવ દિવાળી
1 min
7.4K
હે દેવ !
દેવોની દિવાળીને
"દેવ દિવાળી"
કહેવાઈ,
તો અમારી
દિવાળીને
માત્ર
દિવાળી કેમ ?! "માનવ દિવાળી"
કેમ નહીં?
દેવનો જવાબ છે -
દેવો બધાં જ
દેવ છે,
પણ માનવ બધાં
માનવ છે ખરાં?!