Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Patel"kasak"

Others

2  

Sandip Patel"kasak"

Others

વેદના

વેદના

1 min
1.4K


વેદના
પ્રેમને પામવા માટે
કરાયેલ સર્વે અથાગ પ્રયત્નો છતાં, કોઈ તમારા હૃદયને કરૂણતા વગર પથ્થરોથી છુંદી નાખે ત્યારે! વહેતા રક્તને જે વેદના થાય, તેની કલ્પના પણ કંપાવે છે, ત્યારે હૃદયની સ્થિતી એટલી ચિંથરેહાલ થાય...કે તે- ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, ધબકાર છોડી દે, તે ધબકતા હૃદયને, જે કંપારી, જે દર્દનો ડુમો ભરાય, તે દર્દને શબ્દોથી વર્ણવી શકાતું નથી, બસ, ફક્ત મહેસુસ કરી શકાય છે, બસ,ફક્ત મહેસુસ કરી શકાય છે!


Rate this content
Log in