ગઝલ
ગઝલ
1 min
6.5K
એક કાં બે ગઝલ,
હોય તો કે' ગઝલ.
વ્હેમ ના કર હવે,
પ્રેમની છે ગઝલ.
છે વગર છંદની-
મોંઘી થઈ રે ગઝલ.
પામવાની હતી,
આખરી એ ગઝલ.
એટલે કવિ થયા !
એકલી છે ગઝલ.